બંધ

    વેબસાઈટની પોલિસી

    Terms and Conditions

    This website is designed, developed and maintained by National Informatics Centre/NICSI and content has been provided by e-Committee and respective High Courts. The documents and information displayed in this website are for reference purposes only and do not purport to a legal document.
    Though all efforts have been made to ensure the accuracy and correctness of the contents on this website, the same should not be construed as a statement of law or used for any legal purposes. In case of any ambiguity or doubts, users are advised to verify / check with the authorities concerned or the relevant record.
    In case of any variance between what is stated and that contained in the relevant Acts, Rules, Regulations, Policy, Statements, etc, the latter shall prevail. Under no circumstances will e-Committee be liable for any expense, loss or damage including, without limitation, indirect or consequential loss or damage, or any expense, loss or damage whatsoever arising from use, or loss of use, of data, arising out of or in connection with the use of this website.
    These terms and conditions shall be governed by and construed in accordance with the Indian Laws. Any dispute arising under these terms and conditions shall be subject to the jurisdiction of the courts of India only.
    The information posted on this website could include hypertext links or pointers to information created and maintained by other departments or Courts. e-Committee is providing these links and pointers solely for your information and convenience. When you select a link to an outside website, you are leaving the e-Courts website and are subject to the privacy and security policies of the owners / sponsors of the outside website.

    e-Committee does not guarantee the availability of such linked pages at all times.

    e-Committee cannot authorize the use of copyrighted materials contained in linked websites. Users are advised to request such authorization from the owner of the linked website.
    e-Committee does not guarantee that linked websites comply with Indian Government Web Guidelines. e-Committee neither endorses in any way nor offers any judgment or warranty and accepts no responsibility or liability for the authenticity, availability of any of the goods or services or for any damage, loss or harm, directly or consequential or any violation of international or local laws that may be incurred by visiting and transacting on these websites.

    પ્રાઇવસી પોલિસી

    આ વેબસાઈટ પરની માહિતીની ચોકસાઈની ખાતરી કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, તેમ છતાં તેનું કાયદાના વિધાન તરીકે અર્થઘટન કરી શકાશે નહીં અથવા કોઈપણ કાનૂની હેતુઓ માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. ભારતની સર્વોચ્ચ અદાલતની ઇ-કમિટી માહિતીની ચોકસાઈ, સંપૂર્ણતા, ઉપયોગિતા અથવા અન્યથા સંબંધમાં કોઈ પણ જવાબદારી સ્વીકારતી નથી. વપરાશકર્તાઓને માહિતીને ચકાસવા અને આ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પર કાર્ય કરતા પહેલા કોઈપણ યોગ્ય વ્યાવસાયિક સલાહ મેળવી લેવા સલાહ આપવામાં આવે છે.

    ઈ-કોર્ટ્સ વેબસાઈટ કોઈપણ વપરાશકર્તાની કોઈ ચોક્કસ વ્યક્તિગત માહિતી (જેમ કે નામ, ફોન નંબર અથવા ઈ-મેઈલ એડ્રેસ), જે ઈ-કમિટીને કોઈપણ વપરાશકર્તાને વ્યક્તિગત રીતે ઓળખવા માટે મદદ કરે તેવી કોઈ મહિતી આપમેળે મેળવતી નથી. જ્યારે વપરાશકર્તાઓ સાઇટની મુલાકાત લે છે. વપરાશકર્તાઓ સામાન્ય રીતે વ્યક્તિગત માહિતી જાહેર કર્યા વિના સાઇટની મુલાકાત લઈ શકે છે, સિવાય કે વપરાશકર્તાઓ આવી માહિતી આપવાનું પસંદ કરે.

    • સાઇટ વિઝિટ ડેટા
      આ વેબસાઇટ આંકડાંકીય હેતુઓ સબબ યુઝર્સની વિઝિટ અને લોગ્સની નીચે મુજબની માહિતી રેકોર્ડ કરે છે – યુઝર્સના સર્વર્સનું એડ્રેસ; યુઝર જે ટોપ લેવલના ડોમેન થી ઇન્ટરનેટ એક્સેસ કરી રહ્યા હોય, તેનું નામ (ઉદાહરણ તરીકે, .gov, .com, .in, ઇત્યાદિ); યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલ બ્રાઉઝરનો પ્રકાર; યુઝર્સે સાઇટ એક્સેસ કરી તે તારીખ અને સમય; યુઝર્સ દ્વારા એક્સેસ કરવામાં આવેલ પેજીસ. અમે યુઝર્સની કે તેમની બ્રાઉસિંગ ગતિવિધિઓની ઓળખ કરતાં નથી, સિવાય કે કોઇ કાયદો અમલ કરાવનાર સંસ્થા સર્વિસ પ્રોવાઇડરના લોગ્સ તપાસવાનું વોરંટ રજૂ કરે.
    • કુકિઝ
      જ્યારે યુઝર્સ કોઇક સાઇટ પરની માહિતી એકસેસ કરે છે, ત્યારે ઇન્ટરનેટ વેબસાઇટ તેના બ્રાઉઝર પર એક સોફ્ટવેર કોડ મોકલે છે, જે કુકિઝ છે.
    • વ્યક્તિગત માહિતી મેળવવા બાબત
      જો યુઝર્સ પાસે કોઇ અન્ય વ્યક્તિગત માહિતી માંગવામાં આવશે, તો તેમને તે પણ જણાવવામાં આવશે કે જો તેઓ માહિતી ઉપલબ્ધ કરશે તો, તે માહિતીનો ઉપયોગ શો રહેશે. કોઇપણ સમયે યુઝર્સને એમ લાગે કે, આ પ્રાઇવેસી સ્ટેટમેન્ટમાં જણાવેલ સિદ્ધાંતોનું અનુસરણ થતું નથી અથવા તો આ સિદ્ધાંતો પર કોઇ ટીપ્પણી કરવી હોય તો, કૃપા કરી ‘કોન્ટેક્ટ અસ પેજ’ મારફત વેબમાસ્ટરને જાણ કરો.
    • નોંધ:આ પ્રાઇવેસી સ્ટેટમેન્ટમાં જણાવેલ ‘વ્યક્તિગત માહિતી’ એટલે એવી કોઇપણ માહિતી, જેનાથી યુઝર્સની ઓળખ જણાતી હોય અથવા તે સાધારણપણે છતી થતી હોય.
    • કૉપિરાઇટ પોલિસી

      આ વેબસાઈટ પરની માહિતી, સ્ત્રોતનો યોગ્ય અને સ્પષ્ટપણે સ્વીકાર પ્રગટ કર્યા વિના, આંશિક અથવા સંપૂર્ણ રીતે પુનઃ રજૂ કરી શકાશે નહીં. આ વેબસાઇટની માહિતીનો ઉપયોગ કોઈપણ ભ્રામક અથવા વાંધાજનક સંદર્ભમાં અથવા અપમાનજનક રીતે કરી શકાશે નહીં. જો કે, ઈ-કોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતીને કોઈ ત્રાહિત પક્ષના કોપીરાઈટ તરીકે જણાઇ આવતી માહિતી માટે પુનઃ રજૂ કરવાની પરવાનગી મળશે નહીં. આવી માહિતીને પુનઃ રજૂ કરવાની અધિકૃતિ સંબંધિત અદાલતો પાસેથી મેળવવી આવશ્યક છે.